શિયાળામાં રોજ ગોળ અને ચણાના સેવનથી ઘણા ફાયદા થશે ચણા અને ગોળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે જે શરીરને લાંબા સમય સુધી ઉર્જાવાન રાખવામાં મદદ કરે છે આ બંનેના સેવનથી શરીરને ચોક્કસ તત્વો મળે છે ગરમી પણ જળવાઈ રહે છે આયુર્વેદમાં પણ ગોળ અને ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે એક મુઠી ચણા સાથે ગોળ દરરોજ ખાવો જોઈએ આ બંનેનું સેવન શરીરને મજબૂત બનાવે છે આયર્નનું સેવન કરવાથી શરીરમાં એનિમિયા દૂર થાય છે ગોળ અને ચણા ખાવાથી હાડકાં સ્નાયુઓ મજબૂત બને છે શિયાળામાં દરરોજ ગોળ અને ચણા ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે