બીમારી બાદ જિમ જાવ તો આ ધ્યાન રાખો



રિકવરી બાદ આ વાતનું ખાસ ધ્યાન રાખો



પહેલા સુનિશ્ચિત કરો કે તેમે પુરી રીતે ઠીક છો



ડોક્ટર પાસેથી સારી રીતે પુરી તપાસ કરાવો



ખુદને પુરી રીતે હાઇડ્રેઇટ રાખો



બીમારી બાદ તરત જ હાર્ડ વર્ક કરવાનું ટાળો



એક્સરસાઇઝની અવધિ થોડી ઓછું રાખવી



હેલ્ધી ડાયટ લો અને ક્રશ ડાયટિંગ ન કરો



image Source taken form abp live