લવિંગ ઔષધિય ગુણોથી પણ ભરપૂર હોય છે આયુર્વેદમાં ઘણા સમયથી લવિંગનો ઉપયોગ થતો રહ્યો છે લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ પણ હોય છે બીમારીઓને દૂર કરવામાં લવિંગ મદદરૂપ સાબિત થઇ શકે રાત્રે સૂતાં પહેલા 2 લવિંગને સારી રીતે ચાવીને ખાવા જોઈએ કબજિયાત, પેટમાં દુખાવો દૂર કરવામાં મદદ મળે છે ગેસ અને એસિડિટી જેવી પાચન સંબંધિત સમસ્યાઓ દૂર થશે દાંતોનો દુખાવો છૂમંતર થઇ જાય છે મોંઢાની દુર્ગંધ પણ દૂર થાય છે (તમામ તસવીરો સોશિયલ મીડિયા)