વિટામિન B12 ની ઉણપના મુખ્ય કારણો



તમે જે ખોરાક લો તેમાંથી B12 શરીરમાં શોષાય છે



B12 ધરાવતો ખોરાક ન લેવાથી પણ ઉણપ થઈ શકે



માંસાહારી આહારમાં વિટામીન B12 ભરપૂર માત્રામાં હોય છે
તેના લક્ષણો પ્રારંભિક તબક્કામાં ઓળખાતા નથી


તેના લક્ષણો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે



વિટામીન B12 સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરુરી છે



નબળાઈ અને થાક B12ની ઉણપના સંકેતો



B12 ની ઉણપને કારણે ભૂખ ઓછી લાગે છે



કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડે છે



(તમામ તસવીરો સોશિયલ મીડિયા)