રાત્રે ચહેરો ધોવાથી દિવસભરની ગંદકી અને પરસેવો દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

ચહેરો સાફ કરવાથી બંધ રોમછિદ્રો ખુલે છે અને સ્કિન શ્વાસ લે છે.

Published by: gujarati.abplive.com

ત્વચા પર જમા થયેલું વધારાનું તેલ અને બેક્ટેરિયા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

સૂતા પહેલા મેકઅપ સાફ કરવાથી ત્વચાને નુકસાન થતું નથી.

Published by: gujarati.abplive.com

રાત્રે ચહેરો સાફ હોવાથી સ્કિન પોતે સારું રિપેરિંગ કરે છે.

Published by: gujarati.abplive.com

આ આદતથી બ્લેકહેડ્સ અને વ્હાઇટહેડ્સ થવાની શક્યતા ઘટે છે.

Published by: gujarati.abplive.com

ક્લીન ફેસ પર નાઇટ ક્રીમ કે સીરમ વધુ સારું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

રાત્રે ચહેરો ધોઈને મોઇશ્ચરાઇઝ કરવાથી સવારે ગ્લો આવે છે.

Published by: gujarati.abplive.com

આ એક સરળ આદત ત્વચાને લાંબા સમય સુધી યુવાન રાખે છે.

Published by: gujarati.abplive.com

હેલ્ધી સ્કિન મેળવવા માટે આ 1 સ્ટેપ ક્યારેય સ્કીપ ન કરો.

Published by: gujarati.abplive.com