HMPV વાયરસના 7 લક્ષણો, જેને ઇગ્નૉર ના કરો



દુનિયાભરમાં HMPV તબાહી મચાવી રહ્યો છે



ભારતમાં પણ HMPV વાયરસના કેસો નોંધાયા છે



HMPV વાયરસના લક્ષણો



કોરોના જેવા લક્ષણો દેખાય



વધુ તાવ અને ઉધરસ આવવી



શ્વાસ લેવામાં તકલીફ પડવી



ફેફસામાં ચેપ લાગવો



નાક બંધ થઇ જવું



ગળામાં ઘરઘરાટી આવવી



સંપર્ક દ્વારા ફેલાય છે



all photos@social media