ગોળ આપણા દેશમાં કુદરતી મીઠાઈ તરીકે ઓળખાય છે. ગોળમાં આયર્નથી લઈને કેલ્શિયમ હોય છે ઘણા લોકો ખોરાક ખાધા પછી ગોળ ખાય છે રોગપ્રતિકારક શક્તિ વધારે છે ગોળ વજન ઘટાડવામાં મદદ કરે છે ગોળ પાચનતંત્રને મજબૂત કરે છેઃ બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે હાડકાંને મજબૂત બનાવે છેઃ જો કે, ગોળનું સેવન સિમિત માત્રામાં કરવું જોઈએ અહીં આપવામાં આવેલી માહિતી મીડિયા રિપોર્ટ આધારિત છે