દરરોજ નાસ્તામાં બ્રેડ ખાતા હોય તો ચેતી જજો બ્રેડ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે દરરોજ બ્રેડ ખાવાથી બચવુ જોઈએ રોજ બ્રેડ ખાવી તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક રોજ બ્રેડ ખાઓ છો તો તેનાથી પેટ ફૂલવું, ગેસ, અપચો થાય છે બ્લડ શુગર લેવલ ઝડપથી વધી શકે છે બ્રેડ અને દૂધમાં કેલરી વધારે હોય છે સફેદ બ્રેડ મેંદાની હોય છે જે નુકસાન કરે છે બ્રેડ ખાવાનું સવારે નાસ્તમાં ટાળવું જોઈએ