ફ્રૂટ જ્યુસનું સેવન કરતાં પહેલા નુકસાન જાણો

ફ્રૂટ જ્યુસમાં વિટામિન મીનરલ્સ હોય છે

ફ્રૂટ જ્યુસમાં પરંતુ ફાઇબર કમ હોય છે

બજારના પેક્ જ્યુસમાં પ્રિઝર્વ્ટિવ્સ હોય છે

આવા રેડી ટૂ ડ્રિન્કમાં સુગર હોય છે

આ જ્યુસથી બ્લડ સુગર લેવલ વધે છે

આ જ્યુસથી બ્લડ સુગર લેવલ વધે છે

આ બંને હેલ્થ માટે નુકસાનકારક છે

દાંતને આ ફળોનો રસ નુકસાન કરે છે.

દાંતના એનેમલને નુકસાન પહોંચે છે

કેવિટીનું જોખમ પણ વધે છે

ફ્રુક્ટોઝથી લિવર પર બોજ વધે છે

Published by: gujarati.abplive.com

ફેટી લિવરનું જોખમ વધે છે

Published by: gujarati.abplive.com