અંજીર એન્ટીઓક્સિડન્ટનો ખજાનો છે



અંજીરમાં મિનરલ, વિટામિન્સ છે



અંજીર ઇમ્યુનિટી બૂસ્ટર છે



અંજીર લાભકારી ડ્રાઇ ફ્રૂટ છે



કેટલાક લોકોએ અંજીરનું ન કરવું સેવન



અંજીરનું સેવન બ્લડ સુગર વધારે છે



જે લોકોને એલર્જી હોય તેને અંજીર ન ખાવા



કિડની સ્ટોનના દર્દીએ ન ખાવા જોઇએ અંજીર