ફેફસાને ડેમેજ કરે છે આ ચીજો



ફેફસા શરીરનું મહત્વપૂર્ણ અંગ



ફેફસાથી ઓક્સિજન મળે છે



લાઇફસ્ટાઇલમાં ગરબડથી ફેફસા ડેમેજ થાય છે



ધૂમ્રપાન ફેફસાનું મોટું દુશ્મન છે



સ્મોકિંગ ફેફસાની કોશિકાને નુકસાન કરે છે



વાહનો સહિતનો ધૂમાડો નુકસાનકારક



આ ચીજ ફેફસાને બીમાર કરે છે



જંકફૂડનું સેવન ફેફસા બીમાર કરે છે



ખાંડનું વધુ સેવન ફેફસા બીમાર કરે છે