સફેદ ચોખાની સરખામણીમાં બ્રાઉન રાઈસ સ્વાસ્થ્ય માટે ઘણા વધુ ફાયદાકારક માનવામાં આવે છે.

તેનું મુખ્ય કારણ એ છે કે તે 'હોલ ગ્રેન'છે, જેની ઉપરનું પૌષ્ટિક પડ હટાવવામાં આવતું નથી

આથી તેમાં ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં જળવાઈ રહે છે.

તે . વજન નિયંત્રિત કરવામાં મદદરૂપ છે

બ્લડ શુગર (ડાયાબિટીસ) કંટ્રોલમાં રાખે છે

. પાચનતંત્ર મજબૂત બનાવે છે

હૃદય (Heart) માટે ફાયદાકારક છે

હાડકાં મજબૂત કરે છે

દિવસભર એનર્જી જાળવી રાખે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે