ફટકડી એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ઘરમાં હોય જ છે

ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે

ફટકડીમાં અનેક ગુણો રહેલા છે જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.

પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે

ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાની ત્વચાને ટાઈટ કરવા માટે કરતી હતી

ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે

ફટકડીના પાવડરને પાણીમાં ઓગાળીને કોગળા કરવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થાય છે

ઘા અને રક્તસ્રાવ રોકવામાં ઉપયોગી છે

પરસેવાની દુર્ગંધ આવતી હોય તો ન્હાવાના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરવું

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે