આ લોકોએ ન ખાવી જોઇએ કેરી, થશે નુકસાન



ગરમીમાં ફળનું સેવન કારગર છે



કેરી પોષક તત્વોથી ભરપૂર છે



કેરીમાં મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટસ હોય છે



કેરી બીપી કંટ્રોલ કરવામાં મદદ કરે છે



એલર્જી હોય તેને કેરી ન ખાવી જોઇએ



લેટેક્સ એલર્જી હોય તેને ન ખાવી જોઇએ.



મેંગોના કારણે એલર્જી વધી શકે છે.



ડાયાબિટિસમાં પણ કેરી ન ખાવી જોઇએ



કેરીથી ગેસ અને એસિડિટીની સમસ્યા વધી શકે છે



આ તમામ લોકોએ કેરી ન ખાવી જોઇએ