લિવરની સમસ્યા શરૂઆતમાં સ્પષ્ટ લક્ષણો દર્શાવતી નથી.

Published by: gujarati.abplive.com

લિવર ખરાબ થતાં લોહીમાં જરૂરી પ્રોટીનનું પ્રમાણ ઘટે છે.

Published by: gujarati.abplive.com

નસોમાંથી પ્રવાહી બહાર આવતા પગમાં સોજો આવી જાય છે.

Published by: gujarati.abplive.com

આ પગ તથા ઘૂંટીઓમાં આવતા સોજાને પેડલ એડીમા કહેવાય છે.

Published by: gujarati.abplive.com

બીમારી વધતા આંખો તેમજ ચામડી પીળી પડી જતી હોય છે.

Published by: gujarati.abplive.com

દર્દીમાં અતિશય થાક અને ઊંઘની પેટર્ન બદલાઈ જાય છે.

Published by: gujarati.abplive.com

પેટમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાને એસાઇટિસ કહે છે.

Published by: gujarati.abplive.com

નિદાન માટે LFT, KFT અને CBC ટેસ્ટ કરાવવા જરૂરી છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ તેમજ સ્થૂળતા ફેટી લિવરનું જોખમ વધારે છે.

Published by: gujarati.abplive.com

યોગ્ય આહાર અને કસરતથી લિવરને સ્વસ્થ રાખી શકાય છે.

Published by: gujarati.abplive.com