રાત્રે જોરથી નસકોરાં બોલાવવા એ સામાન્ય નહીં, પણ ગંભીર શારીરિક સમસ્યા હોઈ શકે છે.

Published by: gujarati.abplive.com

મુખ્ય કારણ: નાકની અંદર માંસ વધી જવું (Nasal Polyps) એ નસકોરાંનું સૌથી મોટું કારણ છે.

Published by: gujarati.abplive.com

આંકડા: લગભગ 80% કિસ્સાઓમાં નાકની નસોમાં માંસ વધવાથી શ્વાસ લેવાનો રસ્તો સાંકડો થાય છે.

Published by: gujarati.abplive.com

આ ઉપરાંત નાકનું હાડકું ત્રાંસું હોવું, એલર્જી અને મેદસ્વીપણું પણ આ માટે જવાબદાર છે.

Published by: gujarati.abplive.com

જોખમ: ઊંઘ પૂરી ન થવાથી થાક અને હાઈ બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ઈલાજ: હોમિયોપેથીમાં વગર ઓપરેશને આ સમસ્યાનો સચોટ અને કાયમી ઈલાજ ઉપલબ્ધ છે.

Published by: gujarati.abplive.com

નિષ્ણાંતોના મતે 'Lemna minor' અને 'REPL 73' દવા ખૂબ અસરકારક સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com

સમય: નિયમિત 60 થી 90 દિવસ આ દવા લેવાથી દર્દીઓને મોટી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

સુરક્ષિત: હોમિયોપેથિક દવાઓની શરીર પર કોઈ જ આડઅસર (Side Effects) થતી નથી.

Published by: gujarati.abplive.com

જો નાક બંધ રહેતું હોય કે શરદી રહેતી હોય, તો જાતે દવા લેવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com