પૌષ્ટિક નાસ્તો શરીરને એનર્જી અને ફિટનેસ આપે છે.

Published by: gujarati.abplive.com

સવારનો નાસ્તો સ્કિપ કરવો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

નાસ્તો છોડવાથી વજન અને સ્થૂળતા વધવાનું જોખમ રહે છે.

Published by: gujarati.abplive.com

સવારનું હેલ્ધી ભોજન મેટાબોલિઝમને સારું રાખે છે.

Published by: gujarati.abplive.com

નાસ્તામાં ઓટ્સ, ઈંડા અને ઉપમા જેવા ખોરાક લેવા.

Published by: gujarati.abplive.com

ફાઈબર માટે સફરજન, કેળા અને પપૈયા જેવા ફળો ખાઓ.

Published by: gujarati.abplive.com

બપોરે કે સાંજે તળેલી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ચિપ્સ-નમકીનની જગ્યાએ શેકેલા ચણા ખાવા વધુ સારા છે.

Published by: gujarati.abplive.com

પેસ્ટ્રીના બદલે બદામ, અખરોટ જેવા ડ્રાયફ્રૂટ્સ ખાઓ.

Published by: gujarati.abplive.com

રોજ હેલ્ધી નાસ્તો કરવાથી આખો દિવસ સ્ફૂર્તિ રહે છે.

Published by: gujarati.abplive.com