રોજ મમરાનો કરો છો નાસ્તો? તો જાણો નુકસાન

Published by: gujarati.abplive.com

મમરા હળવા લાગે છે, પરંતુ લાઇટ નથી

Published by: gujarati.abplive.com

તેમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધારે હોય છે.

Published by: gujarati.abplive.com

વધુ મમરા ખાવાથી કેલરીનું પ્રમાણ વધી શકે છે.

Published by: gujarati.abplive.com

વારંવાર મમરા ખાવાથી ભૂખ ઝડપથી પાછી લાગે છે.

Published by: gujarati.abplive.com

મસાલા અને તેલ સાથે ખાવાથી વજન વધવાનો ખતરો વધે છે.

Published by: gujarati.abplive.com

કાર્બ્સ વધુ હોવાથી વજન વઘારે છે

Published by: gujarati.abplive.com

મમરામાં પ્રોટીન અને ફાઇબર ઓછું હોય છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતું સેવન બ્લડ શુગરને અસર કરી શકે છે.

Published by: gujarati.abplive.com

જો વેઇટ લોસની જર્નિ પર છો તો મમરા અવોઇડ કરો

Published by: gujarati.abplive.com