ગરમ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક

ચોમાસામાં ગરમ પાણી પીવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

વરસાદની ઋતુમાં ભેજ વધુ હોવાથી બેક્ટેરિયા, વાયરસ ઝડપથી વધે છે

આ ઋતુમાં શરદી, ખાંસી, ગળામાં દુખાવો સામાન્ય બાબત છે

ગરમ પાણી પીવાથી શરીરનું ચયાપચય સારું રહે છે

ગરમ પાણી પાચનક્રિયા સુધારે છે

ચોમાસામામાં ગરમ પાણી પીવાથી શરીરની અંદર રહેલા ઝેરી તત્વો દૂર થશે

ગરમ પાણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે

ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે

હૂંફાળું પાણી પીવાથી કફની સમસ્યા દૂર થાય છે