તજનું સેવન કરવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થશે

તજ ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક

તે બૅડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ ઘટાડે છે

તજના સેવનથી હાર્ટ બ્લોકેજનું જોખમ ઘટે છે

નિયમિત તજના સેવનથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે

તજ શરીરમાં મેટાબોલિઝમ વધારે છે

તેના સેવનથી વારંવાર ભૂખ લાગતી નથી

જો રોજ તજનું સેવન કરવામાં આવે તો પાચન પણ સુધરે છે

તજ ખાવાથી ગેસ, એસિડિટીમાં રાહત મળે છે

શરદી, ઉધરસ અને વાયરલ ચેપથી પણ તજ બચાવે છે