ચોમાસામાં વાતાવરણના ભેજથી પાચનક્રિયા ધીમી પડી જાય છે.

Published by: gujarati.abplive.com

આ ઋતુ દરમિયાન ખોરાક પચવામાં સામાન્ય કરતાં વધુ સમય લાગે.

Published by: gujarati.abplive.com

તેના લીધે સામાન્ય ભોજન પછી પણ પેટ ફૂલેલું લાગે છે.

Published by: gujarati.abplive.com

વરસાદમાં તળેલું અને જંક ફૂડ ખાવાથી એસિડિટી ખૂબ વધે.

Published by: gujarati.abplive.com

દૂષિત પાણી અને ગંદકીના લીધે ફૂડ પોઇઝનિંગ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

ભેજવાળા હવામાનમાં બહાર રાખેલો ખોરાક ઝડપથી બગડી જાય છે.

Published by: gujarati.abplive.com

ગંદા પાણીથી ફળો અને શાકભાજીમાં પણ બેક્ટેરિયા વધે છે.

Published by: gujarati.abplive.com

ચેપના કારણે ઝાડા, ઉલટી અને પેટમાં ખેંચાણ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

આ દિવસોમાં હંમેશા તાજું અને હળવું ભોજન લેવું જોઈએ.

Published by: gujarati.abplive.com

પેટ સાફ રાખવા માટે હંમેશા ઉકાળેલું સ્વચ્છ પાણી પીવો.

Published by: gujarati.abplive.com