શક્કરટેટીના બીજ ફેંકવાને બદલે તેને આહારમાં સામેલ કરો.

Published by: gujarati.abplive.com

આ બીજ પ્રોટીન, ફાઇબર અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર હોય છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન A, C, E અને પોટેશિયમ જેવા તત્વો મળે છે.

Published by: gujarati.abplive.com

બીજને શેકીને ખાવાથી તે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાગે છે.

Published by: gujarati.abplive.com

બીજનો પાવડર બનાવી દૂધ કે સ્મૂધીમાં ભેળવીને પી શકાય છે.

Published by: gujarati.abplive.com

તેને સલાડ કે સૂપ પર ટોપિંગ તરીકે વાપરવાથી સ્વાદ વધે છે.

Published by: gujarati.abplive.com

આ બીજનું પીણું બનાવીને પીવાથી શરીરને ઠંડક મળે છે.

Published by: gujarati.abplive.com

રોજ બીજનું સેવન કરવાથી પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

તે પેટને ઠંડુ રાખવાની સાથે શરીરમાં તાજગીનો અહેસાસ કરાવે છે.

Published by: gujarati.abplive.com

ગંભીર બીમારીઓ સામે રક્ષણ મેળવવા બીજનો ઉપયોગ અક્સીર છે.

Published by: gujarati.abplive.com