જામફળનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે શિયાળામાં જામફળ ખાવું જોઈએ પરંતુ જામફળ ખાવાનો પણ સમય હોય છે જામફળનું સેવન ક્યારેય રાત્રે ન કરો રાત્રે ઠંડા ફળ ખાવાથી શરદી અને ઉધરસ થઈ શકે છે રાત્રે જામફળના સેવનથી બીમાર પડી શકો છો જામફળ ખાવાનો યોગ્ય સમય સવારના નાસ્તા પછી અને લંચ પહેલા છે ઘણા લોકો સવારે ઉઠ્યા પછી જામફળ ખાય છે જામફળ શરીરને અનેક ફાયદા આપે છે તમે પણ દરરોજ જામફળનું સેવન કરી શકો છો