હાડ થિજવતી ઠંડીની શરુઆત થઈ ગઈ છે એવામાં મોટા ભાગના લોકો ગરમ પાણીથી ન્હાય છે પરંતુ તમને જણાવી દઈએ કે ઠંડા પાણીથી ન્હાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે કોલ્ડ વોટર બાથ લેવાથી હેલ્ધી તેમજ ફિટ રહીએ સાથે આનાથી તવ્ચાને પણ અનેક ફાયદાઓ મળે છે બ્લડ સર્ક્યુલેશન પણ સુધારો જોવા મળે છે ઠંડા પાણીએ ન્હાવાથી સ્ટ્રેસ પણ ઓછો થાય છે. શરીરમાં આખો દિવસ એનર્જી રહે છે શરદી, ઉધરસ,ન્યુમોનિયાથી પીડિતોએ શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન ન કરવું અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે