દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

દહીં તમારા શરીરને ઘણા બધા લાભ આપે છે

દહીંની સાથે કેટલીક વસ્તુઓનું સેવન ક્યારેય ન કરો

દહીંની સાથે કેટલીક એવું વસ્તુઓ છે જે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે

ડુંગળી અને દહીં સાથે ના ખાવા, ડુંગળીની તાસીર ગરમ હોય

દહીં અને માછલી વિરુદ્ધ આહાર માનવામાં આવે છે

દહીંની સાથે તળેલા ખોરાક ક્યારેય ન ખાવા જોઈએ

દહીં અને કેરી સાથે ખાવાથી નુકસાન થઈ શકે છે

કેરીની તાસીર ગરમ હોય છે અને દહીં ઠંડક પ્રદાન કરે છે

કેટલાક ફૂડ એવા છે જે દહીં સાથે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે