માત્ર કોલેસ્ટ્રોલ જ નહીં, ઠંડી પણ હાર્ટ એટેકનું મોટું કારણ છે.

Published by: gujarati.abplive.com

હવે વૃદ્ધોની સાથે યુવાનોમાં પણ હૃદયરોગનું જોખમ વધ્યું છે.

Published by: gujarati.abplive.com

ઠંડી હવા નસોને સંકોચી નાખે છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે.

Published by: gujarati.abplive.com

શિયાળામાં હૃદયને લોહી પંપ કરવા માટે ડબલ મહેનત કરવી પડે છે.

Published by: gujarati.abplive.com

ઠંડીમાં લોહી જલ્દી ગંઠાઈ જવાની (Blood Clotting) શક્યતા રહે છે.

Published by: gujarati.abplive.com

આળસ અને કસરતનો અભાવ મેટાબોલિઝમ ધીમું પાડે છે.

Published by: gujarati.abplive.com

ભારે ખોરાક (જેમ કે શિરો, ભજીયા) ખાવાથી વજન અને જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

ઓછું પાણી પીવાથી અને પરસેવો ન થવાથી હૃદય પર દબાણ આવે છે.

Published by: gujarati.abplive.com

ઠંડી લાગ્યાના 2 થી 6 દિવસ પછી હાર્ટ એટેકનું જોખમ સૌથી વધુ હોય છે.

Published by: gujarati.abplive.com

ધૂમ્રપાન, ડાયાબિટીસ અને પ્રદૂષણ પણ હૃદય માટે ઘાતક સાબિત થાય છે.

Published by: gujarati.abplive.com