ઓરલ સેક્સને મુખ મૈથુન પણ કહેવામાં આવે છે



જો તેમા ચોક્કચાઈ રાખવામાં ન આવે તો આ ઘણા ખતરનાક રોગોનું કારણ બની શકે છે



ઓરલ સેક્સમાં પ્રેગ્નન્સીની કોઈ શક્યતા નથી રહેતી



પરંતુ આના કારણે ચેપ લાગવાનું જોખમ ઘણું વધારે છે



જેમાં સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ચેપનો સમાવેશ થાય છે



હેપેટાઈટીસ A થવાનું જોખમ રહે છે.



એચઆઈવી પીડિત વ્યક્તિઓએ કેટલીક બાબચોનું ખાસ ધ્યાન રાખવું



જો કોઈને મોઢામાં ઘા હોય અથવા પેઢામાંથી લોહી નીકળતું હોય તો HIV થઈ શકે છે



સિફિલિસ થવાનો ખતરો પણ રહે છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, જરુર પડ્યે ડોક્ટરની સલાહ લો