ગરમીમાં સંતરા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

Published by: gujarati.abplive.com

વિટામિન C થી ભરપૂર સંતરા સ્વાસ્થ્યને ચોંકાવનારા લાભ આપેશે

Published by: gujarati.abplive.com

તમે સવારે સંતરાનું જ્યુસ પી શકો છો

Published by: gujarati.abplive.com

સંતરાના જ્યુસના સેવનથી અનેક બીમારી દૂર રહેશે

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન સી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન સહિત ઘણા પોષક તત્વો

Published by: gujarati.abplive.com

સંતરા ઉનાળાની તીવ્ર ગરમીમાં શરીરને હાઈડ્રેટેડ રાખે છે

Published by: gujarati.abplive.com

સંતરામાં રહેલું ફાઈબર પાચનશક્તિ સુધારે છે

Published by: gujarati.abplive.com

એન્ટી-ઓક્સિડેન્ટ્સથી ભરપૂર હોવાથી સંતરા સ્કીન માટે પણ ફાયદાકારક

Published by: gujarati.abplive.com

વાળ માટે પણ સંતરાનું સેવન સારુ માનવામાં આવે છે

Published by: gujarati.abplive.com

આજે જ સંતરાને તમારા ડાયેટમાં સામેલ કરો

Published by: gujarati.abplive.com