વધારે પાણી પીવાથી શરીરમાં સોડિયમનું પ્રમાણ ઘટી શકે છે

Published by: gujarati.abplive.com

વધારે પાણી પીવાથી વોટર ઈન્ટોક્સિકેશન જેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે

કિડની પર વધારાનો ભાર પડી શકે છે

વધારે પાણી પીવાથી વારંવાર ટોયલેટ જવું પડે છે

માથાનો દુખાવો અને ચક્કર પણ આવે છે

બ્લડમાં ઇલેક્ટ્રોલાઇટ્સ અસંતુલિત થઈ શકે છે

વધારે પાણી પીવાથી ઊંઘમાં ખલેલ પડી શકે છે

વધારે પાણી પીવાથી શરીરમાં સૂજન આવી શકે છે

હૃદય પર નકારાત્મક અસર પડી શકે છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે