પુખ્ત વયના લોકો માટે 7 થી 9 કલાકની ઊંઘ પૂરતી છે.

Published by: gujarati.abplive.com

રોજ 10 કલાકથી વધુ ઊંઘવું સ્વાસ્થ્ય માટે હાનિકારક.

Published by: gujarati.abplive.com

વધુ ઊંઘ્યા પછી પણ થાક લાગવો એ બીમારીની નિશાની છે.

Published by: gujarati.abplive.com

સ્લીપ એપનિયા અને થાઈરોઈડ જેવી સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

વધુ પડતી ઊંઘથી બ્લડ સુગરનું અસંતુલન વધી શકે છે.

Published by: gujarati.abplive.com

પથારીમાં વધુ સમય વિતાવવાથી વજન વધવાનું જોખમ રહે.

Published by: gujarati.abplive.com

લાંબી ઊંઘથી માથાનો દુખાવો અને સુસ્તી અનુભવાય છે.

Published by: gujarati.abplive.com

સતત તણાવ અને ખરાબ આહાર ઊંઘની પેટર્ન બગાડે છે.

Published by: gujarati.abplive.com

વધુ ઊંઘ સાથે નસકોરા આવે તો ડૉક્ટરની સલાહ લેવી.

Published by: gujarati.abplive.com

અચાનક ઊંઘ વધી જાય તો તેને ક્યારેય અવગણવી નહીં.

Published by: gujarati.abplive.com