પપૈયામાં ફાઇબર, પોટેશિયમ અને વિટામિન C હોય છે.

Published by: gujarati.abplive.com

આ ફળ પાચન સુધારવા અને કબજિયાત માટે સારું છે.

Published by: gujarati.abplive.com

લેટેક્સ એલર્જીવાળા લોકોને પપૈયાથી તકલીફ થાય છે.

Published by: gujarati.abplive.com

તેનાથી ખંજવાળ, સોજો અને શ્વાસની સમસ્યા થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

સગર્ભા સ્ત્રીઓએ કાચું પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થામાં પપૈયું અકાળ ડિલિવરી કરાવી શકે છે.

Published by: gujarati.abplive.com

પપેઇન એન્ઝાઇમ અસ્થમાના દર્દી માટે નુકસાનકારક છે.

Published by: gujarati.abplive.com

કિડનીના દર્દીઓએ વધુ પપૈયું ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

આ ફળમાં રહેલું પોટેશિયમ કિડની પર દબાણ લાવે છે.

Published by: gujarati.abplive.com

બીમારી હોય તો ડૉક્ટરની સલાહ બાદ જ આ ફળ ખાવું.

Published by: gujarati.abplive.com