દાડમ એક એવું ફળ છે જે લગભગ દરેકને ગમે છે. તે ખાવામાં સ્વાદિષ્ટ જ નથી, પણ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.