દાડમ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ફળ ગણવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

દાડમમાં આયર્ન અને વિટામિન C જેવા પોષકતત્વો હોય છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલા ઔષધીય ગુણો શરીરને બીમારીઓથી બચાવે છે.

Published by: gujarati.abplive.com

દાડમમાં રહેલા ગુણ ડાયાબિટીસના દર્દી માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

નિયમિત દાડમ ખાવાથી પાચનશક્તિ વધુ મજબૂત બને છે.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થ્ય માટે દાડમ ખૂબ ઉપયોગી છે.

Published by: gujarati.abplive.com

પ્રિમેચ્યોર ડિલિવરીના જોખમને ઘટાડવામાં દાડમ મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

ગર્ભાવસ્થા દરમિયાન થતા દુખાવામાં દાડમ રાહત આપે છે.

Published by: gujarati.abplive.com

મગજની યાદશક્તિ વધારવા માટે દાડમ સેવન ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

કોઈપણ ઉપાય કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

Published by: gujarati.abplive.com

આ લેખમાં આપેલી માહિતી સામાન્ય મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સ્વાસ્થ્ય અથવા આહાર સંબંધિત ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

Published by: gujarati.abplive.com