કેળા સરળતાથી મળતું અને ખૂબ જ પોષક તત્વોથી ભરપૂર ફળ છે.

Published by: gujarati.abplive.com

દરરોજ 1 કે 2 કેળા ખાવાથી શરીરને સારું પોષણ મળે છે.

Published by: gujarati.abplive.com

1 કેળામાં લગભગ 400 mg જેટલું પોટેશિયમ રહેલું હોય છે.

Published by: gujarati.abplive.com

પોટેશિયમ શરીરના સ્નાયુઓ અને ચેતાઓ માટે જરૂરી છે.

Published by: gujarati.abplive.com

કિડનીના દર્દીઓએ કેળા ખાવાનું ચોક્કસ ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

કિડનીની સમસ્યા ન હોય તેવા લોકો કેળા ખાતરીથી ખાઈ શકે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસ કંટ્રોલમાં હોય તો 1 નાનું કેળું ખાઈ શકાય.

Published by: gujarati.abplive.com

તીવ્ર શરદી કે ઉધરસ હોય ત્યારે કેળા ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

અસ્થમાના દર્દીઓએ શિયાળામાં કેળા ખાવાનું ટાળવું.

Published by: gujarati.abplive.com

વધુ કેળા ખાવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે. સ્વાસ્થ્ય કે આહાર સંબંધિત કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં તમારા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

Published by: gujarati.abplive.com