રોજ રાત્રે હુંફાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યમાં અનેક ફાયદા થશે

ગરમ દૂધ સારી અને ગાઢ ઊંઘ આવવામાં મદદ કરી શકે

દૂધમાં રહેલું કેલ્શિયમ અને વિટામિન D હાડકાં અને દાંતને મજબૂત બનાવ છે

દૂધ પ્રોટીનનો સારો સ્ત્રોત હોવાથી શરીરને ઊર્જા આપે છે

ગરમ દૂધ પાચનક્રિયાને ટેકો આપી શકે છે

નિયમિત દૂધ પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિને જરૂરી પોષક તત્ત્વો મળી રહે

દિવસભરના થાક બાદ ગરમ દૂધ પીવાથી શરીરને આરામનો અનુભવ થઈ શકે

ગળામાં સામાન્ય ખરાશ હોય તો દૂધમાં એક ચપટી કાળા મરી ઉમેરીને પીવું

દૂધમાં રહેલા પોષક તત્ત્વો બાળકો અને વયસ્કો બંનેના સ્વાસ્થ્ય માટે લાભદાયી

સંતુલિત આહાર સાથે દરરોજ મર્યાદિત માત્રામાં દૂધનું સેવન કરવાથી શરીરને ઘણા લાભ મળશે