બટાટાનો રસ સ્કિન માટે છે વરદાન



બટાકાનો રસ એ કુદરતી બ્લીચિંગ એજન્ટ છે



જે તમારી ત્વચાને ટાઇટ બનાવે છે



હઠીલા ટેનને દૂર કરી શકે છે



બટાટાનો રસ તમારા ત્વચાના રંગને સુધારી શકે છે.



બટાકાના રસનો ઉપયોગ સનબર્ન દૂર કરે છે



ડાર્ક સ્પોટ્સ, ફાઇન લાઇન્સને દૂર કરે છે



ડ્રાય સ્કિનની સારવારમાં મદદ કરી શકે છે.



બટાટાના રસથી ખીલ પણ નથી થતાં



સ્કિન ટેનને દૂર કરવા માટે મધ સાથે લગાવી શકો છો.