ફુદીનાનું વધુ પડતું સેવન એસિડિટી અને બળતરા વધારી શકે છે.

Published by: gujarati.abplive.com

મેન્થોલ અન્નનળીના સ્નાયુ શિથિલ કરી એસિડ રિફ્લક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

સંવેદનશીલ ત્વચા પર ફુદીનાથી ખંજવાળ કે લાલાશ થઈ શકે છે.

Published by: gujarati.abplive.com

લો બ્લડ પ્રેશર ધરાવતા લોકોએ ફુદીનો મર્યાદિત જ ખાવો જોઈએ.

Published by: gujarati.abplive.com

વધુ પડતો ફુદીનો ચક્કર આવવા કે નબળાઈ પેદા કરી શકે છે.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ ડોક્ટરની સલાહ મુજબ જ સેવન કરવું.

Published by: gujarati.abplive.com

ગર્ભવતી મહિલાઓએ ફુદીનાના અર્ક કે તેલનો ઉપયોગ ટાળવો.

Published by: gujarati.abplive.com

પિત્તાશયની પથરી હોય તેમણે ફુદીનાથી દૂર રહેવું હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

દિવસમાં 8 થી 10 તાજા પાન અથવા અડધી ચમચી રસ લેવો પૂરતો છે.

Published by: gujarati.abplive.com

ફુદીનાને ચટણી તરીકે લેવો એ સેવનની સૌથી સલામત રીત છે.

Published by: gujarati.abplive.com