મૂળા પુરુષોના સ્વાસ્થ્ય માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

તે શુક્રાણુઓની ગુણવત્તા (Sperm Quality) અને પ્રજનન ક્ષમતા વધારે છે.

Published by: gujarati.abplive.com

મૂળા ખાવાથી ટેસ્ટોસ્ટેરોન હોર્મોન વધારવામાં મદદ મળે છે.

Published by: gujarati.abplive.com

તે સ્ટેમિના બૂસ્ટર અને નેચરલ મૂડ સુધારવાનું કામ કરે છે.

Published by: gujarati.abplive.com

ઓછી કેલરી અને વધુ ફાઈબર હોવાથી તે વજન ઘટાડે છે.

Published by: gujarati.abplive.com

શરીરની વધારાની ચરબી ઓગાળીને બોડી ટોન કરવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

તે બ્લડ પ્રેશર અને સુગર લેવલને નિયંત્રિત રાખે છે.

Published by: gujarati.abplive.com

લીવરને ડિટોક્સ કરવા માટે મૂળા શ્રેષ્ઠ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com

રાત્રે મૂળા ખાવાનું ટાળવું, દિવસે ખાવું વધુ હિતાવહ છે.

Published by: gujarati.abplive.com

ગેસ, અપચો અને પેટની સમસ્યાઓમાં તે રાહત આપે છે.

Published by: gujarati.abplive.com