અસલી આઈસ્ક્રીમ એ શુદ્ધ ડેરી ઉત્પાદન છે જે દૂધ અને દૂધની ચરબી (Milk Fat) માંથી બને છે.

Published by: gujarati.abplive.com

FSSAI ના નિયમો મુજબ, અસલી આઈસ્ક્રીમમાં ઓછામાં ઓછું 10% મિલ્ક ફેટ હોવું અનિવાર્ય છે.

Published by: gujarati.abplive.com

ફ્રોઝન ડેઝર્ટ દેખાવમાં આઈસ્ક્રીમ જેવું જ લાગે છે, પરંતુ તે ડેરી ઉત્પાદન નથી.

Published by: gujarati.abplive.com

ફ્રોઝન ડેઝર્ટ બનાવવામાં દૂધની ચરબીને બદલે વેજીટેબલ ઓઈલ અથવા વનસ્પતિ ફેટનો ઉપયોગ થાય છે.

Published by: gujarati.abplive.com

કિંમતની દ્રષ્ટિએ ફ્રોઝન ડેઝર્ટ અસલી આઈસ્ક્રીમ કરતા વધુ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી હોય છે.

Published by: gujarati.abplive.com

અસલી આઈસ્ક્રીમ કુદરતી રીતે જ વધુ સમૃદ્ધ, રિચ અને ક્રીમી સ્વાદ ધરાવે છે.

Published by: gujarati.abplive.com

તમે શું ખરીદી રહ્યા છો તે જાણવા માટે પેકેટની પાછળ આપેલું લેબલ ધ્યાનથી વાંચવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જો ઘટકોની યાદીમાં 'Vegetable Oil' લખેલું હોય, તો તે આઈસ્ક્રીમ નહીં પણ ફ્રોઝન ડેઝર્ટ છે.

Published by: gujarati.abplive.com

FSSAI ગ્રાહકોને જાગૃત કરવા માટે Har Label Kuch Kehta Hai અભિયાન ચલાવી રહ્યું છે.

Published by: gujarati.abplive.com

સ્વાદ અને સ્વાસ્થ્ય જાળવવા માટે હંમેશા પેકેટ પર 'Ice Cream' માર્ક કરેલી પ્રોડક્ટ જ પસંદ કરવી.

Published by: gujarati.abplive.com