ડાયાબિટીસના દર્દીઓ માટે મર્યાદિત માત્રામાં સંતરાનું સેવન સુરક્ષિત અને ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

સંતરાનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ (GI) અંદાજે 40–45 ની વચ્ચે હોય છે, જે તેને ‘લો GI’ ફૂડ બનાવે છે.

Published by: gujarati.abplive.com

લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોવાથી સંતરા ખાવાથી બ્લડ સુગરમાં અચાનક ઉછાળો (Spike) આવતો નથી.

Published by: gujarati.abplive.com

સંતરામાં રહેલું ફાઈબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન C અને એન્ટીઓક્સીડેન્ટ્સ ભરપૂર હોય છે, જે શરીરમાં સોજો ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

સંતરાના સેવનથી ઇન્સ્યુલિનના સ્તરમાં સુધારો થાય છે, જે ડાયાબિટીસ મેનેજમેન્ટમાં મદદરૂપ છે.

Published by: gujarati.abplive.com

સુગરના દર્દીઓમાં વધતા હૃદય રોગના જોખમને ઘટાડવામાં પણ સંતરા સહાયક બને છે.

Published by: gujarati.abplive.com

સંતરાના જ્યુસમાં ફાઈબર ઓછું હોય છે, તેથી જ્યુસ પીવાને બદલે આખું ફળ ખાવું જોઈએ.

Published by: gujarati.abplive.com

ડાયાબિટીસના દર્દીઓએ ક્યારેય સવારે ખાલી પેટે સંતરા ખાવાનું ટાળવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સંતરામાં રહેલા પોષક તત્વો રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત કરી ઇન્ફેક્શનથી બચાવે છે.

Published by: gujarati.abplive.com