આ 7 વસ્તુનું કરો સેવન, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડશે



ઓટસમાં ફાઇબરની પ્રચૂર માત્રા હોય છે.



જેમાં બીટા ગ્લૂકોન પણ હોય છે.



જે આંતરડાની સારી રીતે સફાઇ કરે છે.



નાસ્તામાં ઓટ્સને જરૂર સામેલ કરો.



રોજ સવારે 2થી3 અખરોટ ખાવાની આદત પાડો.



ખાલી પેટ તેના સેવનથી બેડ કોલેસ્ટ્રોલ ઘટશે



ગ્રીન વેજિટેબલનું ભરપૂર સેવન કરો.



રોજ સવારે 2 કળી લસણનું સેવન કરો



લસણ બેડ કોલેસ્ટ્રોલને ખતમ કરે છે.



દહીં, દૂધ, છાશ વગેરેને ડાયટમાં કરો સામેલ



ફેટ ફ્રી ડેરી પ્રોડક્ટનો ઉપયોગ કરો