સાબુદાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. તે વજન વધારવા અને મગજના વિકાસ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે રોજ સાબુદાણા ખાવાથી હાડકા મજબૂત બને છે તેમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ સારી માત્રામાં હોય છે મગજની કાર્યક્ષમતા વધારશે તેમાં હાજર ફોલેટ મગજ માટે ખુબ ફાયદાકારક છે વજન વધારવામાં મદદરુપ છે ડોક્ટરની સલાહ બાદ જ સાબુદાણાનું વધુ સેવન કરવું અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે