ઊંઘની ઉણપથી શરીર અને મન પર અસર થાય છે

Published by: gujarati.abplive.com

ઓછું ઊંઘવાથી થાક અનુભવાય છે

કામ કરવામાં મુશ્કેલી થાય છે

ઈમ્યુનિટી કમજોર થાય છે

માઈન્ડ પર નકારાત્મક અસર પડી શકે છે

સ્ટ્રેશ અને ચિંતામાં વધારો થઈ શકે છે

હૃદયરોગનો જોખમ વધવાની આશંકા રહે છે

ઊંઘની ઉણપથી વજન વધી શકે છે

આપણી યાદશક્તિ પર પણ અસર થાય છે

તંદુરસ્તી માટે પૂરતી ઊંઘ જરૂરી હોય છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે