યોગ અને પ્રાણાયામ શરીર માટે લાભદાયક હોય છે

Published by: gujarati.abplive.com

નિયમિત યોગ કરવાથી બોડી ફ્લેક્સિબલ બને છે

શ્વાસ પ્રક્રિયાને સુધારવા માટે પ્રાણાયામ કરવું જોઈએ

પ્રાણાયામ માનસિક તાણ ઘટાડવામાં મદદ કરી શકે છે

યોગ કરવાથી રક્તપ્રવાહમાં સુધરો થાય છે

દૈનિક યોગ કરવાથી શરીરના ઊર્જામાં વધારો થાય છે

પ્રાણાયામ કરવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે

ઊંઘની ગુણવત્તા સુધારવામાં યોગ મદદરૂપ હોય છે

હૃદય આરોગ્ય માટે યોગ લાભદાયક છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે