પ્રદુષણમાં આ 7 વસ્તુઓ ફેફસાને રાખે છે સ્વસ્થ સાત વસ્તુઓ ખાવાથી ફેફસાના રોગથી બચશો આ સાત ખોરાક ફેફસાને બનાવે છે મજબૂત-સ્વસ્થ બીટ - મેગ્નેશીયમ, પોટેશિયમ વિટામીન સી ભરપૂર હોય છે શિમલા મરચાં - વિટામીન સી અને એન્ટીઓક્સિડેન્ટ વધુ છે કોળું - કેરોટીનૉઇડ વધુ હોવાથી ફેફસા મજબૂત થાય છે હળદર - હળદરમાં કરક્યૂમિન હોવાથી ફેફસા સ્વસ્થ રહે છે ટામેટાં - આમાં લાઇકૉપીન તત્વ હોય છે, જે જરૂરી છે બ્લૂબેરી - બ્લૂબેરી ભરપુર પોષક તત્વોથી ભરેલી હોય છે ગ્રીન ટી - આ પીણામાં એન્ટીઓક્સિડેન્ટ વધુ હોય છે all photos@social media