રોજ એગ ખાઓ છો? તો સાવધાન જાણો નુકસાન ઈંડામાં વિટામિન, મિનરલ્સ, પ્રોટીન છે ફેટ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર છે એગ એગ તાસીરમાં પણ ગરમ છે. ઈંડામાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે. એગમાં ફાયદાકારક બાયોએક્ટિવ સંયોજનો છે. રોજ એગનું કોલેસ્ટ્રોલ, હૃદય રોગની સમસ્યા વધારે છે. ઈંડાની જરદી પણ કોલેસ્ટ્રોલને વઘારે છે રોજ એગનું સેવન પ્રોટીનનું પ્રમાણ વધારે છે એગથી ખીલની સમસ્યા થવાની શક્યતા એગમાં ઉલ્ટી અને પેટમાં દુખાવો થવાની શક્યતા વધે છે