નાનું બાળક ખોરાક લેવાનું શરુ કરે પછી ખાસ ધ્યાન રાખવું જરુરી છે



વજન વધારવા માટે તેને કેટલીક ખાસ વસ્તુઓ ખવડાવવી જોઈએ



બાળકોને છૂંદેલા ફળો ખવડાવવા ખૂબ જ ફાયદાકારક છે



તમે કેળા, સફરજન, પપૈયા અને કેરી જેવા ફળો ખવડાવી શકો



નાના બાળકોને ફળોનો રસ કરીને તમે પીવડાવી શકો



ઘરે જ દાળ અને ચોખાનું સેરલેક બનાવો



બાળકોને તમે ખીચડી મગની દાળ ખવડાવી શકો



બાળકનું વજન વધારવા માટે આ ખોરાકની મદદ લઈ શકો



નાના બાળકોના વિકાસમાં ફૂડ મહત્વનો ભાગ ભજવે છે



બાળકનું વજન વધારવા માટે ફળ ખૂબ જ ફાયદાકારક