આ 7 ખાદ્ય પ્રદાર્થોમાંથી મળે છે સૌથી વધુ પ્રૉટીન



પ્રૉટીન માટે દૂધ, મગફળી, સોયાબીન ખાવું વધુ સારુ રહે છે



100 ગ્રામ દાળ ખાવાથી 12 ગ્રામ પ્રૉટીન મળે છે



100 ગ્રામ સોયાબીનમાંથી 36 ગ્રામ પ્રૉટીન મળે છે



100 ગ્રામ દૂધમાંથી 3.4 ગ્રામ પ્રૉટીન મળે છે



100 ગ્રામ પનીરમાંથી 18 ગ્રામ પ્રૉટીન મળે છે



100 ગ્રામ મગફળીમાંથી 18 ગ્રામ પ્રૉટીન મળે છે



100 ગ્રામ ચણામાંથી 19 ગ્રામ પ્રૉટીન મળે છે



તમામ તસવીરો સોશ્યલ મીડિયા પરથી લેવામાં આવી છે