વજન ઘટાડવાની જર્નીમાં સોયાને ડાયટમાં સામેલ કરી શકાય છે.

Published by: abpasmita.in

સોયા પ્રોટીનનો સારો સ્ત્રોત માનવામાં આવે છે.

Published by: abpasmita.in

પ્રોટીન પેટને લાંબા સમય સુધી ભરેલું રાખવામાં મદદ કરી શકે છે.

Published by: abpasmita.in

પ્રોટીન વેઇટ લોસ જર્નિમાં કારગર છે

Published by: abpasmita.in

સોયા ચંક્સ, ટોફુ અને સોયા બીન્સ જેવા વિકલ્પો લઈ શકાય છે.

Published by: abpasmita.in

વેઇટ લોસ દરમિયાન સોયાનું પ્રમાણ સંતુલિત રાખવું જરૂરી છે.

Published by: abpasmita.in

સોયાને વધુ તેલમાં રાંધીને ખાવાથી કેલરીનું પ્રમાણ વધી શકે છે.

Published by: abpasmita.in

સોયાને શાકભાજી સાથે લઈ શકાય છે, જેથી ભોજન વધુ સંતુલિત બને.

Published by: abpasmita.in

દરેક વ્યક્તિની ડાયટ અને પોષણની જરૂરિયાત અલગ હોય છે.

Published by: abpasmita.in

વજન ઘટાડવા માટે સોયાની સાથે નિયમિત કસરત પણ જરૂરી છે.

Published by: abpasmita.in