ઠંડા પીણાંમાં વધુ ખાંડ હોવાથી તે સ્થૂળતા વધારે છે.

Published by: gujarati.abplive.com

તેમાં રહેલું સીરપ બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે છે.

Published by: gujarati.abplive.com

ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સથી ડાયાબિટીસનું જોખમ વધે છે.

Published by: gujarati.abplive.com

સોડામાં રહેલું એસિડ દાંતના ઉપરના પડને નષ્ટ કરે છે.

Published by: gujarati.abplive.com

તેના નિયમિત સેવનથી દાંતમાં પોલાણની સમસ્યા થાય છે.

Published by: gujarati.abplive.com

ફોસ્ફોરિક એસિડ શરીરમાં કેલ્શિયમ શોષાવા દેતું નથી.

Published by: gujarati.abplive.com

કેલ્શિયમની ઉણપથી હાડકાં નબળા અને પોલા બને છે.

Published by: gujarati.abplive.com

આ કેમિકલ્સ તમારા લીવર પર પણ ખરાબ અસર કરે છે.

Published by: gujarati.abplive.com

ઠંડા પીણાંના બદલે હેલ્ધી નાળિયેર પાણી પીવું જોઈએ.

Published by: gujarati.abplive.com

સ્વાદ માટે લીંબુ પાણી અથવા છાશ ઉત્તમ વિકલ્પ છે.

Published by: gujarati.abplive.com